શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટ | સ્થાપના

About us

About Dhivar Community

This is a community website built for Dhimar, Dhivar, Kevat and Bhagat community development in all the sense. We have a thought behind it that we will build a very strong community which will help the people with any reason.

We will take a step to solve their the problem to the extent.But for doing all this we need all of your help, expanded then only we can be a developed community.
And we assure you will get all the records of what we are doing financially and socially.

Like if you're donating some amount and we are helping people with that. Everyone who has donated the money will get an online report that where and how much expanded.
With this, you will have a trust that we are not cheating and you will help people with interest.

The reason for building this site in straightforward to give an opportunity to serve noble cause for our community and society. You can choose the project and contribute/own the project operation.we are assuring for transparent and efficient project execution for community and society.

Lastly, I request all the Dhimar, Dhivar, Kevat and Bhagat people to support in mission to make Dhivar samaj, Samjdar Samaj”

Post your ads for a minimal price on our website which will promote your business and as well as our step towards development.   

ઇતિહાસ - પ્રવૃત્તિ - પ્રગતિ

આ સમાજનો ઉલ્લેખ રામાયણ ગ્રંથમાં રામ કેવતનો પ્રસંગ અને મહાભારતના ગ્રંથમાં ધીવર શબ્દનો ઉપયોગ જે ગ્રંથમાં કરવામાં આવ્યો છે તેના હમો વંશજ છીએ. અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. 

ધીવર  સમાજ, માનવ ઇતિહાસમાં પ્રાચીનકાળથી પોતાનું અસ્તિત્વ ધરાવતો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તે પોતાની બહોળી વસ્તી ધરાવે છે. આમ તે દક્ષિણ ગુજરાતમાં જ નહિ પરંતુ સમસ્ત ગુજરાતના ખૂણે ખૂણે અને એટલું જ નહિ, સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તરીને વસેલ છે. અન્ય સમાજની તુલનામાં તે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી આત્મનિર્ભર બનતો રહ્યો છે. 

આમ સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ ટેકનિશ્યનોથી વધુને વધુ વિભુષિત બનતો જાય છે. આજે સમગ્ર સમાજના ભાઇઓ-બહેનોની સામાજીક, આર્થિક, નૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક તથા કેળવણી વિષયક બાબતોની પ્રગતિ સાધી સતત પ્રયત્નશીલ છે.

વખતોવખત સાંસ્કૃતિક કાર્યક્રમ, સામાજીક પ્રવૃત્તિઓ, સ્નેહમિલન સંમેલનો યોજાયા, રમત-ગમતની હરીફાઇ યોજવી તેમજ પારીવારીક માહિતી એકત્ર કરી યોગ્ય સંકલન કરી માહિતી પુસ્તિકા બનાવવી, સમાજ સંગઠન, સંય, સહકાર અને ઉત્કર્ષ, વિકાસ અને પ્રગતિ માટેના આયોજન કરવા. સામાજીક અને આર્થિક વિકાસની તક પૂરી પાડવી, માર્ગદર્શન આપવા તેમજ સમાજમાંથી કોઇપણ ક્ષેત્રે વિકાસ સાધી, સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને અભિનંદન, સન્માન પત્ર તથા અન્ય રીતે પુરસ્કૃત કરી પ્રોત્સાહન કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.