SSDSVT

સમાજની આર્થિક સધ્ધરતા, કેળવણી, આરોગ્ય જેવા ત્રણ મુદ્દાને ધ્યાનમાં લઈ શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટની સ્થાપના ૦૧-૦૧-૨૦૦૧ થી કરવમાં આવી .

  • જાન્યુઆરી ૨૦૦૧ માં પ્રથમ સભાસદનું ડેથ થયુ ત્યારે રૂ/.૧૦,૮૦૦.૦૦/- આર્થિક સહાય સ્વરૂપે ચુકવવામાં આવ્યા હતા. આજે ૨૦૧૭ માં સભાસદનું ડેથ થાય તો વારસદારને રૂ/.૭,૫૦,૦૦૦.૦૦/- જેવી માતબર રકમ આર્થિક સહાય સ્વરૂપે ચુકવવામાં આવે છે.કોઈપણ કુટુંબમાં જયારે આધારરતંભ વ્યકિતનું મરણ થાય છે. ત્યારે કુટુંબનાં બાકીના સભ્યોની આર્થિક પરીસ્થીતી અસ્ત-વ્યસ્ત થઈ જતી હોય છે. આવા સમયે તેમની આજીવીકા, કેળવણી તથા આરોગ્ય તેમજ અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે ધણા બધા પ્રોબલેમ ઉભા થતા હોય છે. આવા સમયે જે આર્થિક સહાય કરવામાં આવે છે. તેના દ્રારા એમના પ્રોબલેમ્સનું થોડે ગણો પ્રમણમાં સોસ્યુસન લાવી શકાય.
  • સમાજના દરેક કુટુંબની લાઈફ સ્ટાઈલ / જીવન ધોરણમાં સુધારો કેળવણીમાં સુધારો, હેલ્થ અવેરનેશ (મેડીકલ રિપોટૅ) દ્રારા, આધ્યાત્મીકતા સ્પીરીરયુઅલ મેરયોરોટી જેવા મૃદ્દાઓને ધ્યાનમાં લઈને સમાજનો સર્વાગી વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
  • કેળવણી લોન :
  • સભાસદ પોતે અથવા એમના પાલ્ય પુત્ર / પુત્રી હાયર એજયુકેશનમાં ભણતા હોય તો એમને દર વર્ષે રૂ/.૨૫,૦૦૦.૦૦/- વગર વ્યાજની લોન આપવમાં આવે છે. ગ્રેજયુએશનનાં ૪ વર્ષ તથા પોસ્ટ ગ્રેજયુએશનનાં ૨ વર્ષ ટોટલ ૬ વર્ષમાં એક વિધાર્થીને રૂ/. ૧,૫૦,૦૦૦.૦૦/- જેટલી વગર વ્યાજની લોન આપવામાં આવે છે. બે વિધાર્થી ભણતા હોય તો રૂ/. ૩,૦૦,૦૦૦.૦૦/- લોન સ્વરૂપે સભાસદની હયતીમાં આપવામાં આવે છે.

  • તબીબી (મેડીકલ) લોન :
  • શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્રારા તબીબી સહાય યોજના ચલાવવામાં આવે છે. સભાસદને ક્રીટીકલ માંદગીમાં રૂ/.૪૦,૦૦૦.૦૦/- ની વગર વ્યાજની લોન આપવામાં આવે છે. આમા સભ્ય સંખ્યા વધતા તબીબી સહાયની રકમમાં વધારો થતો રહેશે.

  • અંતમાં સ્વ- ઈન્ડોવીજીઅલ વ્યકિતનો, એમના કુટુંબનો, સમાજનો, તથા સમગ્ર ભારત દેશના સર્વાગી વિકાસમાં શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટના તમામ પરિવાર જનો યોગ્ય ફાળો આપે એવી અભ્યર્થના સાથે વિરમું છું.