Chairman
(પ્રમુખ શ્રી)
Mr. Girishbhai Dahyabhai Dhimmar
સામાજિક સંબંધો વ્યક્તિ નું ચરિત્ર નિર્માણ કરવા માં મહત્વ નો ભાગ ભજવે છે, કહી શકાય કે વ્યક્તિ નાં
સામાજિક સંબંધો એના ચરિત્ર નું પ્રતિબિંબ છે!!!
Secretary
(મંત્રી શ્રી)
Mr. Kishorbhai Mavjibhai Dimmar
તારે જો નિરંતર સુખી જીવન ગાળવું હોય તો,
જગતના બધા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહીં
Treasurer
(ખજાનચી શ્રી)
Mr.Narendrabhai Kalyanjibhai Dhivar
વ્યક્તિના સામાજિક સંબંધો માત્ર જોડાણ નથી, પરંતુ એના ચરિત્રનો અરીસો છે.
Trustee
(ટ્રસ્ટી)
Mr. Jayantibhai Ratanji Dhimmar
આ જગતમાં જ્યાં જોશો ત્યાં જણાશે કે
સમસ્યાઓની અંદર તકો આકાર લઇ રહી છે.........
Trustee
(ટ્રસ્ટી)
Mr. Janakbhai Rambhai Dhimmar
દારૂમાં ખોવાઇ જવાથી આર્થિક તકલીફોથી ભાગી શકાતું નથી. દારૂના પરિણામે આવી તકલીફો વધે છે.
Trustee
(ટ્રસ્ટી)
Mr. Thakorbhai Vallabhbhai Dhimmar
દરેક કામમા જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામા મોટું જોખમ હોય છે.
Trustee
(ટ્રસ્ટી)
Mr. Sanmukhbhai Govindbhai Dhimmar
આપણી પહોંચમાં આવે એટલાં ફૂલોનો ગજરો બનાવવાની કળા એટલે સુખ..!!
Trustee
(ટ્રસ્ટી)
Mr. Bharatbhai Sukhabhai Dhimmar
આપણી નાનકડી મદદ કો'કના
આખા જીવનને સમૃદ્ર બનાવી દે છે
Trustee
(ટ્રસ્ટી)
Mr. Rakeshkumar Natvarlal Dhiver
વ્યક્તિનું સાચું મૂલ્ય તેના શબ્દોમાં નહીં, પરંતુ તે કેવી રીતે સંબંધો નિભાવે છે તેમાં છુપાયેલું છે.
Approved Trustee
(આમંત્રિત ટ્રસ્ટી)
Mr. Arvindbhai Bhulabhai Dhimmar
શબ્દો કરતા વર્તન પવિત્ર રાખો, આત્મા સ્વયં શાંતિ અનુભવે છે.
Approved Trustee
(આમંત્રિત ટ્રસ્ટી)
Mr. Naineshbhai Narendrakumar kevat
માનવી જે રીતે લોકો સાથે વર્તે છે, એ જ એની સૌથી મોટી ઓળખ છે.
Adviser
(સલાહકાર શ્રી)
Mr. Dayaram Prabhubhai Dhimmar
જીવન મા જે નવો રસ્તો તમે બનાવ્યો છે તેના પર જૉ બીજા ચાલવા માટે નીકડે
તો તમારાપગ નીચે આવેલા પથ્થર તેમને લાગવા ન જોઈયે...
Adviser
(સલાહકાર શ્રી)
Mr. Thakorbhai Gangaram Dhimmar
મોટી મોટી વાતો કરશો નહિ અને બડાઈ હાંકશો નહિ.
તમે શું છો તેનો પરિચય તમારાં કર્મો દ્વારા આપો.